ઓસ્ટ્રેલિયાનું પ્રથમ ગુજરાતી ગ્રંથાલય
Image by Naitik Mehta Source: Image by Naitik Mehta
ગુજરાતી કમ્યુનિટી ઓફ કવીન્સલેન્ડ દ્વારા બ્રિસબન ખાતે ઓસ્ટ્રેલિયાનું પ્રથમ ગુજરાતી ગ્રંથાલય (લાયબ્રેરી ) શરુ કરવામાં આવ્યું છે. શું છે આ ગ્રંથાલયની વિશેષતા, શા માટે ગુજરાતી ગ્રંથાલય શરુ કરાયું તે અંગે ગુજરાતી કમ્યુનિટી ઓફ કવીન્સલેન્ડના પ્રમુખ નૈતિક મહેતા ની હરિતા મહેતા સાથે મુલાકાત
Share
