ઓસ્ટ્રેલીયા મોકલી રહ્યું છે એક ઐતિહાસિક પ્રતિનિધિ મંડળ
Malcolm Turnbull set to lead delegation to China (AAP) Source: AAP
વડાપ્રધાન માલ્કમ ટર્નબુલના નેતૃત્વ માં ચીન જનાર પ્રતિનિધિ મંડળની વિશેષતા શું છે અને કયા ઉદેશ્ય સાથે તે તૈયાર કરવા માં આવ્યું છે ? પ્રસ્તુત છે નીતલ દેસાઈ નો અહેવાલ.
Share




