ઓસ્ટ્રેલીયાના શાકાહારી ખેલાડી , ડેવિડ મકનીલ.

Australia's Olympic hopeful long distance runner David Mcneil Source: SBS
ઓલ્ય્મ્પિક માં ભાગ લેવા જઈ રહેલ ઓસ્ટ્રેલીયા ના લોંગ ડિસટન્સ રનર આજીવન શાકાહારી રહ્યા છે. કઠીન પરિશ્રમ અને સહનશક્તિ વાળી રમત માટે સ્ટેમિના કેવી રીતે કેળવ્યો ? નીતલ દેસાઈ રજૂ કરે છે ડેવિડ મકનીલ ની વાત.
Share




