શું સિલેક્ટિવ સ્કૂલ તમારા બાળક માટે યોગ્ય વિકલ્પ છે?

Source: Getty Images/SDI Productions
ઓસ્ટ્રેલિયાના ચાર રાજ્યોમાં માધ્યમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સિલેક્ટિવ સ્કૂલ સિસ્ટમ અમલમાં છે. ગણિતનું જ્ઞાન અને અંગ્રેજીમાં વાંચન-લેખનની પ્રતિભાને આધારે પસંદગી પામતા વિદ્યાર્થીઓ માટેની આ શાળાઓનું વાતાવરણ અને તેમાં એડમિશનની પ્રક્રિયા વિષે વિગતવાર અહેવાલ.
Share