સુપરએન્યુએશન ફંડનો સંપૂર્ણ લાભ લેવા કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખો

About a quarter of all super account holders in Australia end up with multiple super funds, paying unnecessary fees and premiums. Source: Getty Images
સુપરએન્યુએશન ફંડ ફરજિયાત બચત યોજના છે. આ ફંડનો ઉપયોગ ઓસ્ટ્રેલિયાના લોકો તેમની નિવૃત્તિના સમયે કરી શકે છે. પરંતુ, તાજેતરમાં સ્થાયી થયેલા માઇગ્રન્ટ્સ સુપરએન્યુએશન ફંડ વિશે જાગૃતિના અભાવે તેનો પૂરેપૂરો લાભ લઇ શકતા નથી અને કેટલીક બિનજરૂરી ફી ભરી છે. આવો, જાણિએ કેવી બાબતોનું ધ્યાન રાખી સુપરએન્યુએશન ફંડનો મહત્તમ લાભ લઇ શકાય.
Share