"ઓસ્ટ્રેલિયાના યન્ગેસ્ટ CEO બનવાની યાત્રા ભારત માં શરૂ થઇ" એલી કીતિનાસ
Ali Kitinas Source: Ali Kitinas
ઓસ્ટ્રેલિયાના સૌથી નાની ઉંમરના CEOને તેમની ભારત મુલાકાત દરમ્યાન બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા મળી હતી. નીતલ દેસાઈ રજૂ કરે છે ઓસ્ટ્રેલિયાના યન્ગેસ્ટ CEO એલી કીતિનાસએ નાની ઉંમરે મેળવેલ મોટી સિદ્ધિઓની વિગતો અને તેમના ભારત કનેક્શનની વાત.
Share

