ઓસ્ટ્રેલિયામાં તમે આયુર્વેદનો અભ્યાસ, ડીગ્રીની માન્યતા કેવી રીતે મેળવી શકો

Ayurveda in Australia. Source: Flickr/Amit Mehta
ભારતમાં આર્યુર્વેદની ડીગ્રી અને તેમાં સેવા આપી રહેલા લોકો ઓસ્ટ્રેલિયામાં આ ક્ષેત્રમાં કેવી રીતે કાર્ય કરી શકે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયામાં આયુર્વેદના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે કઇ લાયકાત હોવી જરૂરી છે તથા તેમાં કારકિર્દીની કેવી તકો રહેલી છે તે વિશે આર્યુર્વેદના નિષ્ણાત ડો વિધુ શર્માએ SBS Gujarati સાથે વાત કરી હતી.
Share