ઘરગથ્થુ ઉપચાર દ્વારા કેવી રીતે બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય

Ayurveda’s advice on children's health and how to protect them from COVID-19. Source: Getty
કોવિડ-19ના ડેલ્ટા પ્રકારનો ચેપ બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે. એક તરફ બાળકો માટે કોવિડ-19 પ્રતિરોધક રસી લેવા અંગે કોઇ ચોક્કસ આરોગ્યલક્ષી નિર્ણય લેવાયો નથી ત્યારે આર્યુવેદ અને ઘરગથ્થુ ઉપચાર દ્વારા કેવી રીતે તેમની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય તે વિશે આયુર્વેદના નિષ્ણાત વૈદ્ય કોમલ પટેલે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share