Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

જાણો, દિવસમાં કેટલા ગ્લાસ પાણી પીવું જોઇએ

Multi-ethnic family toasting with water

સામાન્ય રીતે, વ્યસ્ત દિનચર્યાના કારણે આપણે પાણી પીવાનું મહત્વ ચૂકી જતાં હોઈએ છીએ. આયુર્વેદાચાર્ય કોમલ પટેલ સમજાવે છે કે કઈ રીતે યોગ્ય સમયે યોગ્ય માત્રામાં પીવાતું પાણી આપણી ઘણી તકલીફો ઘટાડી શકે છે. પાણી પીવાના મહત્વ વિશે ઉપર ઓડિયો પ્લે બટન દ્વારા માહિતી મેળવો.

Published

Updated

By Jelam Hardik

Source: SBS

Share this with family and friends

સામાન્ય રીતે, વ્યસ્ત દિનચર્યાના કારણે આપણે પાણી પીવાનું મહત્વ ચૂકી જતાં હોઈએ છીએ. આયુર્વેદાચાર્ય કોમલ પટેલ સમજાવે છે કે કઈ રીતે યોગ્ય સમયે યોગ્ય માત્રામાં પીવાતું પાણી આપણી ઘણી તકલીફો ઘટાડી શકે છે. પાણી પીવાના મહત્વ વિશે ઉપર ઓડિયો પ્લે બટન દ્વારા માહિતી મેળવો.

** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો અનુસાર છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ મેળવી શકાય.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now