શરદની સીઝનમાં રહો સલામત

Source: Getty Image
ઓસ્ટ્રેલિયામાં શરદ એટલે ઠંડીની ઋતુ આરંભ થવાની તૈયારી છે, અત્યારે બે - ત્રણ ઋતુઓનો સાથે અનુભવ થઇ રહ્યો હોય તેવું વાતાવરણ છે. તો આવો જાણીએ કે આયુર્વેદાચાર્ય ખુશદિલ ચોક્સી પાસેથી કે આયુર્વેદમાં "શત જીવમ શરદ:" શા માટે કહેવાયું છે? અને શરદની સીઝનમાં સ્વાસ્થ્યની જાળવણી કેવી રીતે કરવી
Share




