બેક-ટુ-સ્કૂલ અસ્થમા એટલે શું ?
AAP Source: AAP
દર વર્ષે ફેબ્રુઆરી મહિના માં શ્વાસની તકલીફ સાથે દવાખાના માં દાખલ થતા બાળકોની સંખ્યા લગભગ બમણી થઇ જાય છે. શા માટે ? અને સાવચેતીના કયા પગલાં લેવાથી કટોકટી ટાળી શકાશે ? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર માહિતી .
Share
