કેન્સરના ઉપચાર માટે વપરાતી કીમોથેરેપી થી અમુક દર્દીઓનું હ્ર્દય નબળું પડી જાય છે, એક રોગની સારવાર લેતા બીજો થાય. પરંતુ તાજેતર માં થયેલ એક અભ્યાસ કહે છે કે વ્યૂહાત્મક રીતે વ્યાયામ કરવામાં આવે તો ઝેરી દવાઓની આડ અસરોને અટકાવી શકાય છે.
Share
LIVE, FREE and EXCLUSIVE

Published
Updated
By Luke Waters, Nital Desai
Source: SBS
Share this with family and friends