સલામત ચાલક બનો અને પૈસા બચાવો
GETTY IMAGES Source: Getty Images
માર્ગ સલામતી અને વાહનચાલક ની સલામતી ને પ્રોત્સાહન આપવા માટે ઓસ્ટ્રેલિયા ની કેન્દ્ર અને રાજ્ય સરકારો ખાસ યોજનાઓ ચલાવી છે. જેમાં કેન્દ્ર સરકાર ની કી ટુ ડ્રાઇવ યોજના હેઠળ લર્નર વાહન ચાલક ને મફત માં ક્લાસ આપવામાં આવે છે , અને ન્યુ સાઉથ વેલ્સ રાજ્ય માં પાંચ વર્ષ માં જો કોઈ ડીમેરિટ ન થાય હોય તો લાયસન્સ ને રીન્યુ કરવાની ફી અડધી કરવામાં આવી છે. વિગતો આપી રહ્યા છે સપના શાહ .
Share




