બુશફાયર સામે મિલકતો અને જીવ બચાવવાની કેટલીક ટીપ્સ

Source: Getty Images/John Crux Photography
બુશફાયરથી સાવચેત રહી, તેની સામે રક્ષણ મેળવવા માટે અગાઉથી જ કેટલાક આયોજન કરવા જરૂરી છે. બુશફાયરનું વધુ જોખમ ધરાવતા વિસ્તારોના રહેવાસીઓ ઘર અને મિલકતોનું કેવી તૈયારી દ્વારા રક્ષણ કરી શકે છે વિગતો જાણિએ અહેવાલમાં..
Share