મહિલા ને વ્યાપાર અને વિજ્ઞાન ક્ષેત્રે પ્રોત્સાહન આપશે લેબર પક્ષ: બિલ શોર્ટન

Source: Harita Mehta
લેબર પક્ષ ના નેતા બિલ શોર્ટન વડે બહુસાંસ્કૃતિક મીડિયા કોન્ફ્રન્સ સિડની ખાતે બોલાવવામાં આવી હતી. આ કોન્ફ્રન્સ માં ઓસ્ટ્રલિયા ને વિવિધ સમુદાયો ની સમસ્યાઓ ને સંબોધવાનો તેઓએ પ્રયત્ન કર્યો હતો. આ કોન્ફ્રન્સ માં મુખ્ય મુદ્દાઓ મેડિકેર અને શિક્ષણ ના ખાનગી કારણ ને રોકવું, રોજગાર અને રોજગાર મેળવવામાં થતા ભેદભાવ, અર્થવ્યવસ્થા ની મજબૂતી અને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે લેબર પક્ષ નો મત સ્પષ્ટ કર્યો હતો. હરિતા મહેતા એ મહિલા ઉદ્યોગ સાહસિકો ને પ્રોત્સાહ્ન માટે લેબર પક્ષ શું કરશે તેના જવાબ માં તેઓએ મહિલાઓ ને સશક્ત કરવા માટે ની લેબર પક્ષ ની યોજનાઓ જણાવી હતી.
Share




