SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયામાં રક્ષાબંધન દરમિયાન ભારે દંડથી બચવા લાગુ પડતા બાયોસિક્યોરિટી નિયમો જાણો

Australia's Department of Agriculture, Water and the Environment says Rakhi threads made with seeds or flowers are the most confiscated item at mail centres. Credit: Vikki Fischer/GettyImages
Australia's Department of Agriculture, Water and the Environment says Rakhi threads made with seeds or flowers are the most confiscated item at mail centres. Credit: Vikki Fischer/GettyImages

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


Published

Presented by Sushen Desai

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


ઓસ્ટ્રેલિયાના અનન્ય પર્યાવરણ અને કૃષિને નુકસાનકારક જંતુઓથી બચાવવા માટે રક્ષાબંધન પર બાયોસિક્યોરિટી નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. બીજ કે ફૂલવાળી રાખડીઓ, દૂધની પરંપરાગત મીઠાઈઓ જેવી ભેટો બાયોસિક્યોરિટી માટે જોખમી હોવાથી આવી ભેટો ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક સ્તરે જ ખરીદવી હિતાવહ છે. મુસાફરી દરમિયાન બધી વસ્તુઓની પ્રમાણિકતાથી જાહેરાત કરવાથી તમને કોઈ દંડ નહીં થાય, પરંતુ જો માહિતી છુપાવવામાં આવશે તો ભારે દંડ, વિઝા રદ થવા અથવા ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ પર ત્રણ વર્ષ સુધીના પ્રતિબંધ જેવી ગંભીર સજા થઈ શકે છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now