SKIP TO MAIN CONTENT

બૉલીવુડ લેખક-નિર્દેશક સંજય છેલ સાથે એક રસપ્રદ મુલાકાત

Sanjay Chhel
Sanjay Chhel Source: Facebook

'રંગીલા'થી લઈને 'ઈંદુ સરકાર' જેવી અનેક ફિલ્મોના સંવાદ લેખક, કેટલાંય નાટકો અને ફિલ્મોના પટકથા લેખક અને તાજેતરની ફિલ્મ 'પટેલ કી પંજાબી શાદી'ના લેખક અને નિર્દેશક એટલે આપણા ગુજરાતી સંજય છેલ. એમની આ મુલાકાતમાં તેઓ વાત કરે છે કઈ રીતે પોતાના માતા-પિતાના વારસાએ એમને સર્જનાત્મકતા તરફ વાળ્યા. તો આગળ વાત કરે છે એમની ગયે અઠવાડીયે રીલિઝ થયેલી ફિલ્મ 'પટેલ કી પંજાબી શાદી' વિષે પણ.

Published

Updated

By Jelam Hardik

Source: SBS

Skip to podcast episode content

'રંગીલા'થી લઈને 'ઈંદુ સરકાર' જેવી અનેક ફિલ્મોના સંવાદ લેખક, કેટલાંય નાટકો અને ફિલ્મોના પટકથા લેખક અને તાજેતરની ફિલ્મ 'પટેલ કી પંજાબી શાદી'ના લેખક અને નિર્દેશક એટલે આપણા ગુજરાતી સંજય છેલ. એમની આ મુલાકાતમાં તેઓ વાત કરે છે કઈ રીતે પોતાના માતા-પિતાના વારસાએ એમને સર્જનાત્મકતા તરફ વાળ્યા. તો આગળ વાત કરે છે એમની ગયે અઠવાડીયે રીલિઝ થયેલી ફિલ્મ 'પટેલ કી પંજાબી શાદી' વિષે પણ.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now