બાળ સાહિત્ય બાળકોના ચરિત્ર ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે : રવિ ઈલા ભટ્ટ
Ravi Ils Bhatt Source: Ravi Ils Bhatt
રવિ ઈલા ભટ્ટ દ્વારા લિખિત બાળ સાહિત્ય અને ખાસ કરીને વિશ્વની લોકવાર્તાઓમાં ભારતના પંચતંત્ર અને અન્ય પ્રેરક વાર્તાઓ જેવી દેશ - દુનિયાની લોક્વાર્તાઓનો સમાવેશ થાય છે. રવિ ઈલા ભટ્ટનું માનવું છે કે પુસ્તકો બાળકોના જીવનભરના સાથી છે. હરિતા મહેતાની રવિ ઈલા ભટ્ટ સાથે બાળસાહિત્ય અંગે વાતચીત
Share




