સ્તનના કેન્સરનું સમયસર નિદાન કેટલું મહત્વનું છે?

Sue Advani and Rekha Rajvanshi Source: Sue Advani and Rekha Rajvanshi
સ્તનના કેન્સરમાં થી ઉગરી ગયેલ સુ અડવાણી અને રેખા રાજવંશી આ સવાલનો જવાબ બખૂબી આપી શકે છે અને દર વર્ષે તેમના અનુભવો બીજી બહેનો સાથે વહેંચે છે. બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ નિમિત્તે તેઓ ફરી એક વાર પિન્ક રિબન બ્રેકફાસ્ટ યોજી રહ્યા છે. આ વર્ષના કાર્યક્રમમાં તેઓ બહેનો માટે કઈ માહિતી લાવ્યા છે ?
Share