બ્રિસ્બનના ગરબા રસિકો માટે આવી રહી છે, ગરબાની રાત
Image supplied by Source: Maitrey Shah
બ્રિસ્બન ખાતે છેલ્લા ત્રણ વર્ષથી મીડ યર ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ખેલૈયાઓને ગરબે ઘુમાવવા તૈયાર છે ગાયક કૃષ્ણકુમારજી. આ કાર્યક્રમના પ્રયોજન અને શું ખાસ છે આ ગરબાની રાત કાર્યક્રમમાં, આ અંગે હરિતા મહેતાની મૈત્રેય શાહ અને કૃષ્ણ કુમારજી સાથે વાતચીત.
Share