કોવિડ-19થી નોકરીની તકો ઓછી થઇ તો બીજી તરફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના વેપાર - ઉદ્યોગોમાં કુશળ કામદારોની અછત

Businesses in Western Australia are struggling to find skilled workers due to COVID-19. Source: Supplied by Nilam Patel, Jignesh Patel and Ramkrishna Bansal.
કોરોનાવાઇરસની મહામારીમાં એક તરફ અમુક ક્ષેત્રોમાં નોકરીની તકો ઓછી થઇ છે ત્યારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના વ્યવસાયોને કુશળ કારીગરો અને કર્મચારીઓની અછત વર્તાઈ રહી છે. યોગ્ય કર્મચારીઓની અછતના કારણે વિવિધ વેપાર - ઉદ્યોગોને કેવી મુશ્કેલ પરિસ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે તે વિશે પર્થ સ્થિત બિઝનેસમેન જીગ્નેશ પટેલ, નીલમ પટેલ તથા રામકૃષ્ણ બંસલે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share