અલવિદા 2018 : ભારતની ઉલ્લેખનીય ઘટનાઓ

Source: WikiCommons
વર્ષ 2018 ભારત માટે યાદગાર વર્ષ સમાન કહી શકાય પાંચ રાજ્યો થઇ નવી સરકારો ની રચના, આર્થિક ક્ષેત્રે ખુબજ ઉતાર- ચડાવ, ન્યાયાલયો દ્વારા આપવામાં આવેલ કેટલાક અગત્યના ચુકાદાઓ અને કેટલાક દિગ્ગ્જ્જોની ચિરવિદાય. . .જાણીએ વિગતો ભવેનભાઈ કચ્છી પાસે
Share




