અલવિદા 2018 :ગુજરાત, રમતજગત અને ફિલ્મજગતની ઉલ્લેખનીય ઘટનાઓ

Source: AAP Image/AP Photo/ Asanka Brendon Ratnayake/Rajanish Kakade/Rob Griffith/Siddharaj Solanki/Hindustan Times/Sipa USA/AA Films
ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે વર્ષ 2018 થોડા રોમાંચ સાથેનું રહ્યું, વિજય રૂપાણી સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું, વિશ્વના સુધી ઊંચા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું થેયલ લોકાર્પણ, રમતજગતમાં કેટલાક ઓછા જાણીતા ખેલાડીઓએ ભવ્ય સિદ્ધિઓ અપાવી અને ફિલ્મજગતમાં દિગ્ગ્જ અભિનેતાઓ સામે નવોદિતોએ બાજી મારી.
Share




