ક્રિકેટની રમત દરમ્યાન આલકોહોલ , માદક પીણાંની જાહેરાતો પર પ્રતિબંધની માંગણી
David Warner reacts after scoring 100 runs during the third One Day Intl between Aust and NZ at the MCG Friday Dec 9 2016 Source: AAP Image/Julian Smith
માદક પીણાંની જાહેરાતો વિષે કેટલાક નિયમો છે, પરંતુ નિયમ માંથી છટકબારી શોધી અનેક આલ્કોહોલની જાહેરાતો ક્રિકેટની રમતમાં પગ પેસારો કરી ગઈ છે. તમારી મનપસંદ રમતને આલ્કોહોલ બનાવતી કંપની સ્પોન્સર કરે અને તેની જાહેરાતો વારંવાર દેખાડવા માં આવે તો તેની શું અસર પડી શકે છે? તબીબી ક્ષેત્રના નિષ્ણાતો પાસે થી મેળવીયે વધુ વિગતો.
Share




