પોલીસ દ્વારા કથિત વંશીય ભેદભાવ સામે પગલાની માંગ
Eritrean refugee Kheder Mussa Source: SBS
કાયદાના રક્ષકો પર ભેદભાવના આક્ષેપ થયા છે. માનવ અધિકારના હિમાયતી વકીલો નું કહેવું છે કે ઓસ્ટ્રેલિયા માં નાગરિકો સાથે પોલીસના વર્તન માં વંશીય ભેદભાવ જોવા મળ્યો છે અને તે સામે પગલાં લેવાની અપીલ કરી છે. ગયા વર્ષે અજમાવવામાં આવેલી રિસિપ્ટીંગની પ્રક્રિયા કાયમ માટે આખા ઓસ્ટ્રેલિયામાં લાગુ કરવાની ભલામણ કરી છે. પરંતુ પોલીસ વિભાગે રેશિયલ પ્રોફાઈલિંગના આક્ષેપ નકાર્યા છે. આવતા ત્રણ વર્ષ દરમ્યાન પોલિસ કામગીરી માં ફેરફારના સંકેત છે ત્યારે આવો જોઈએ શું છે રિસિપ્ટીંગ અને શું છે તેના સારા નરસા પાસા .
Share
