જાણો છો? ઓસ્ટ્રેલિયામાં મતદાન ફરજિયાત, પણ ચોક્કસ સમૂહ મત આપી શકતો નથી

Polling officer at work (SBS) Source: SBS
ઓસ્ટ્રેલિયામાં મતદાર યાદીમાં નામ નોંધાવ્યું હોય તેવા તમામ લોકોએ મતદાન કરવું ફરજિયાત છે પરંતુ, અમુક પ્રકારની પરિસ્થિતિ ધરાવતા લોકો મત આપી શકતા નથી. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, કયા સમૂહના લોકો મત ન આપી શકે તેની વ્યાખ્યા અને નિયમની સમીક્ષા કરવાની જરૂર છે. વધુ વિગતો મેળવીએ અહેવાલમાં.
Share