વિદેશમાં બનેલ, સસ્તા ભાવે વેચાતી કલાકૃતિઓ ખરીદતા પહેલા આટલું જાણી લો
Imported souvenirs on display Source: SBS
ઉત્સવ માટેના તોરણો હોય કે કપડાં , ભગવાનની મૂર્તિઓ હોય કે આપણા દેશની આગવી કલાકૃતિઓ , ભારત હોય કે ઓસ્ટ્રેલિયા .... ચીન કે ઇન્ડોનેશિયા માં બનતી સસ્તી વસ્તુઓ નો પગપેસારો વધી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા ખાતે તેની સામે અદાલતમાં જવાની તૈયારી ચાલી રહી છે.
Share




