દેહ વ્યાપારને લગતા યુરોપીય કાયદા ઓસ્ટ્રેલીયામાં લાગુ કરવાની માંગણી
AAP Source: AAP
સેક્સના વેચાણને નહિ પણ દેહ ખરીદવાને ગુનો ગણવાની યુરોપીય યોજના એટલે નોર્ડિક મોડેલ , જેને ઓસ્ટ્રેલીયામાં લાગુ કરવાની માંગણી ઉઠી છે. પરંતુ ઓસ્ટ્રેલીયાના કેટલાક સેક્સ વર્કર , દેહ વ્યાપાર સાથે સંકળાયેલ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. હરિતા મહેતા રજૂ કરે છે નોર્ડિક મોડેલ ના વિવિધ પાસા
Share




