SKIP TO MAIN CONTENT

કન્જેશન ટેક્સથી ઓસ્ટ્રેલિયાના ટ્રાફિક જામનો ઉકેલ લાવી શકાય?

Traffic congestion in Melborune
Traffic congestion is seen at the Hoddle Street exit of the Eastern Freeway in Melbourne, Monday, April 28, 2014. Source: AAP Image/Julian Smith

ઓસ્ટ્રેલિયાના સુધી વધુ વસ્તીવાળા બંને શહેરો, સિડની અને મેલ્બર્નમાં ટ્રાફિક જામના પ્રશ્નને ઉકેલ કન્જેશન ચાર્જ લાગુ કરવાની ભલામણ થઇ છે. તમે માનો છો કે શહેરના બીઝી વિસ્તારમાં ગાડી ચાલકો પર વધારાનો ટેક્સ લાગે તો સિટીમાં ગાડીઓની સંખ્યા ઘટશે ? ટ્રાફિક જામ ટાળી શકાશે? વિશ્વભરમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા ઘણા જુદા જુદા ઉપાયો અજમાવવામાં આવ્યા છે , તમને કયો ઉપાય સૌથી યોગ્ય લાગે છે?

Published

Updated

By Camille Bianchi, Nital Desai

Source: SBS

Skip to podcast episode content

ઓસ્ટ્રેલિયાના સુધી વધુ વસ્તીવાળા બંને શહેરો, સિડની અને મેલ્બર્નમાં ટ્રાફિક જામના પ્રશ્નને ઉકેલ કન્જેશન ચાર્જ લાગુ કરવાની ભલામણ થઇ છે. તમે માનો છો કે શહેરના બીઝી વિસ્તારમાં ગાડી ચાલકો પર વધારાનો ટેક્સ લાગે તો સિટીમાં ગાડીઓની સંખ્યા ઘટશે ? ટ્રાફિક જામ ટાળી શકાશે? વિશ્વભરમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા ઘણા જુદા જુદા ઉપાયો અજમાવવામાં આવ્યા છે , તમને કયો ઉપાય સૌથી યોગ્ય લાગે છે?

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now