Hydroxychloroquine દવા કોરોનાવાઇરસ માટે કેટલી ઉપયોગી?

Image of hydroxychloroquine (L) and Dr Bhadresh Patel (R). Source: Getty/George Frey/Supplied
ન્યૂ સાઉથ વેલ્સના ડૉક્ટર ભદ્રેશ પટેલે કોરોનાવાઇરસના સમયમાં સારવાર અંગે રહેલી કેટલીક માન્યતાઓ અને દવાના ઉપયોગ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share