શું ભવાઈના તાલે રાસ-ગરબા રમી શકાય?
Nilesh Parmar Source: Nilesh Parmar
થોડા અંતરાલ બાદ નિલેશ પરમાર ફરી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. તેમની આ વર્ષની મુલાકાતમાં ગરબા રસિકો માટે એક સરપ્રાઈઝ છે ભવાઈ અને રાસનો સંગમ, આ ઉપરાંત સનેડો તો ખરો જ. નિલેશ પરમાર સાથે હરિતા મહેતાની ખાસ મુલાકાત.
Share




