શું ડેટા સંપૂર્ણ રીતે ડેટા ટ્રેકરથી સુરક્ષિત રાખી શકાય ?

Cyber-security and intellectual property protection Source: Moment RF
આપણે અવારનવાર આ પ્રશ્નથી રૂબરૂ થતા હોઈએ છીએ કે ડેટા ટ્રેકરથી કે ડેટા કલેક્શનથી સુરક્ષિત રહી શકાય કે નહિ? આ પ્રશ્નો સીધો કે સરળ જવાબ નથી. વેસ્ટર્ન સિડની યુનિવર્સીટીના રિસર્ચર અને લેક્ચરર પાયલ મહિડા આ વિષય પર કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ આપે છે
Share