આખરે ત્રણ મહિના બાદ પરિવારજનોને મળીશું: ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ગયેલા પ્રવાસી

Indian tourists repatriated from Australia by special flights. Source: Supplied
ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયેલા ગુજરાતી પ્રવાસીઓએ આખરે વતન પરત પહોંચતા રાહતનો શ્વાસ લીધો છે. SBS Gujarati સાથે તેમણે સિડનીથી અમદાવાદની મુસાફરી તથા ક્વોરન્ટાઇન સેન્ટરના અનુભવ વિશે વાત કરી હતી.
Share