ગુજરાતી ખ્રિસ્તીઓની તાળીઓના તાલે નાતાલની ઉજવણી

Gujarati Christians celebrating Christmas with Garba. Source: Getty Image / Education Images/C Vanveer facebook
ગુજરાતી ખ્રિસ્તી સમાજના સભ્યો નાતાલની અનોખી રીતે ઉજવણી કરી શકે તે માટે ગાયક સી. વનવીરે ઇસુ ખ્રિસ્તની પ્રાર્થનાને અલગ અંદાજમાં પ્રસ્તુત કરી હતી અને હવે તેમનો આ અંદાજ ખ્રિસ્તી સમુદાયમાં લોકપ્રિય બન્યો છે.
Share




