ઓસ્ટ્રેલિયામાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ભૂતકાળ , વર્તમાન અને ભવિષ્ય
SBS Source: SBS
એક તરફ રાષ્ટ્રીય વિજ્ઞાન સપ્તાહ દરમ્યાન યુવાનોનું વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે યોગદાન ઉજવાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ભાવિ પેઢી ને ચેતવવામાં આવી રહી છે.
Share




