COVID-19 ના કારણે ઓસ્ટ્રેલિયન સરકારે કેટલીક વિસાશ્રેણીને રાહત આપી

Western Australia Occupation list updated for 2021/22 Source: Getty Images
ઓસ્ટ્રેલિયન સરકારે કોરોનાવાઇરસના કારણે કેટલીક વિસાશ્રેણીના અરજીકર્તાઓ માટે કામચલાઉ ફેરફારો અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હોવાના કારણે વિસા મેળવવા ઓસ્ટ્રેલિયાની બહાર ન જઇ શકતા લોકોને આ ફેરફારનો લાભ મળશે. મેલ્બર્ન સ્થિત Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે સરકારની નવી ગોઠવણ વિશે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share