ગુજરાતના ગ્રામીણ યુવાનો નો સંઘર્ષ
Shailesh Raval / The India Today Group / Getty Images Source: Getty Images
ભારતમાં શિક્ષણ સૌ માટે સુલભ બનતું જાય છે ત્યારે એ શિક્ષણ મેળવવા માટે અને ત્યારબાદ કારકિર્દી બનાવવા માં ગ્રામીણ યુવાનો ને થતા પ્રશ્નો પર ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે વિરેશ પટેલે વિશેષ અભ્યાસ કર્યો છે. જે કુટુંબોમાં વાલીઓ શિક્ષિત નથી તેમના સંતાનો માટે નવા અવસરોએ ઉભા કરેલ નવા સામાજીક વાતાવરણ વિશે વિરેશ પટેલે વાત કરી નીતાલ દેસાઈ સાથે
Share




