"છે મંજૂર...." - નમન અને સાગર
Singers Naman and Sagar Source: Singers Naman and Sagar
પ્રેમની અભિવ્યક્તિ માતૃભાષા સિવાયની કોઈ ભાષા માં કરવાની હોય તો યોગ્ય શબ્દો મળે નહિ કે પછી એવી ભાવના આવે નહિ. આમ કહી બે મિકેનિકલ એન્જીનીયરોએ માતૃભાષા ગુજરાતીમાં એક પ્રેમ ગીતની રચના કરી. જેને યુટ્યુબ પર ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બે નવશિખીયાઓની આ રચના શા માટે લોકોને આકર્ષી રહી છે ? આવો જાણીયે ગીતકાર અને ગાયક નમન અને સાગર પાસે થી. છે મંજૂર ની એક ઝલક અહીં સાંભળો.
Share




