આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓેને મફતમાં ભોજન પૂરું પાડતા મહિલા શેફ

Source: Parul Patel
કોરોનાવાઇરસના લોકડાઉન દરમિયાન વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરના રસોઇ નિષ્ણાત પારુલ પટેલે સ્થાનિક મંદિર સાથે મળીને જરૂરીયાતમંદોને મફતમાં ભોજન ઉપલબ્ધ કરાવવામાં સેવા આપી. હાલમાં તેઓ અઠવાડિયે એક વખત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડી રહ્યા છે. આ પહેલ વિશે પારુલે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share