બાળકો એ લીધી SBS રેડીઓ સ્ટુડીઓ ની મુલાકાત
SBS Gujarati
સ્કૂલ ની રજા ઓ દરમ્યાન કેટલાક બાળકો એ SBS સ્ટુડિયો ની મુલાકાત લીધી અને વાત કરી તેમની સ્પેશીયલ holiday activity વિષે . આવો તમારી મુલાકાત કરવુ ધ્રુવી પંડ્યા, દેવાંશી પંચોલી, આંચલ પંડ્યા, અનન્યા કોન્નુર, ધનવી પટેલ અને ઝીલ પટેલ સાથે .
Share




