ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.
વૈશ્વિક નેતાઓ ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈને રાષ્ટ્રીય સુરક્ષાની મુખ્ય પ્રાથમિકતા ગણાવી રહ્યા છે અને સ્વચ્છ ઉર્જા તરફ ઝડપથી આગળ વધવા હાકલ કરી રહ્યા છે. બીજી તરફ, ઝડપથી વધી રહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ક્રાંતિ માટે વીજળી અને પાણીની અતિશય માંગ ઊભી થઈ છે, જે નેટ-ઝીરો ઉત્સર્જનના લક્ષ્યો માટે જોખમ ઊભું કરે છે. નિષ્ણાતો અને પર્યાવરણવાદીઓ AI મોડેલ્સ પર કડક નિયંત્રણ રાખવા તેમજ સંસાધનો શોષતા ડેટા સેન્ટરોના વિસ્તરણ પર રોક લગાવવાની માંગ કરી રહ્યા છે
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM






