ડિજિટલ સાક્ષરતા સાથે વડીલોને સક્ષમ બનાવવાના ઉમદા પ્રયાસ

Avalon Computer Pals club Source: SBS
એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં વસતા વડીલો, ખાસ કરીને મહિલાઓ અને માઈગ્રન્ટ સમુદાયના વડીલોમાં ડિજિટલ સાક્ષરતાનું પ્રમાણ ખુબ નીચું છે, આથી તેઓને સમયની માંગ સાથે સક્ષમ બનાવવા કેટલાક વિશેષ વર્ગો ચલાવવામાં આવે છે, જાણીએ તે અંગે માહિતી.
Share