કેટલીક સામાન્ય ચૂક ઘરમાં આગ લાગવાનું કારણ બની શકે છે

Keep looking when Cooking Source: Getty images
ન્યુ સાઉથ વેલ્સ ફાયર એન્ડ રેસ્ક્યુના મદદનીશ કમિશનર માર્ક વિબ્રો જણાવે છે કે ઘરમાં લાગતી આગ માટેનું પ્રમુખ કારણ રાંધતી વખતે થયેલ ચૂક છે. આ ઉપરાંત ઘરમાં લગતી આગના કારણો અને તેનાથી બચવા માટેના સામાન્ય પગલાં વિષે પણ તેઓએ SBS ગુજરાતી સાથે વાતચીત કરી હતી.
Share




