ઓસ્ટ્રેલિયામાં ભારતીય માતાની સારવારનું 86000 ડોલરનું બિલ ચૂકવવામાં સામુદાયિક આગેવાનોની મદદ

Community leaders come to the aid of Indian senior citizen in Australia on visitor visa. Source: Getty Images/courtneyk
વિઝીટર વિસા હેઠળ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવેલા પર્થ સ્થિત યુવકના માતા બિમાર થતા સારવારને અંતે હોસ્પિટલે 86,000 ડોલર બિલ આપ્યું. ઇન્સ્યોરન્સ લંબાવ્યો ન હોવાના કારણે સામાન્ય વ્યક્તિ માટે બિલ ભરવું ખૂબ જ મુશ્કેલ હતું. આવો જાણિએ, પર્થના વિવિધ સમુદાયોએ કેવી રીતે યુવકની મદદ કરી અને આખરે બિલ ભરપાઇ થયું.
Share