વિસા સમાપ્ત થાય તે અગાઉ ઓસ્ટ્રેલિયા ન છોડવા બદલ કેવા પરિણામ ભોગવવા પડી શકે?

Source: Getty Images/Rhisang Alfarid
જો કોઇ વ્યક્તિ ઓસ્ટ્રેલિયાના વિસા પૂરા થયા બાદ પણ દેશ ન છોડે તો તેણે કેવી પરિસ્થિતીનો સામનો કરવો પડી શકે તથા અન્ય કયા વિકલ્પોની મદદ લઇ શકે તે અંગે માહિતી મેળવીએ.
Share