આદિવાસી સંગઠનને પોશાક પર એબોરીજીનલ ધ્વજનો ઉપયોગ અટકાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો, તેને પગલે એબોરીજીનલ ફ્લેગની માલિકી વિષે વિવાદ છેડાયો છે. આવો જોઈએ ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓના ધ્વજ અને તેના વપરાશને લઈને શું નિયમ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.