દાંપત્યજીવનના 50 વર્ષ પૂર્ણ કરનારા ઓસ્ટ્રેલિયન ગુજરાતી દંપત્તિઓ

Perth based Ratilalbhai, Sushilaben (L), Arvindbhai, Akshminaben (M) and Pravinbhai, Mrudulaben talks about their married life. Source: Supplied by Amit Mehta
દાંપત્યજીવનમાં 50 વર્ષ પૂર્ણ કરનારા દંપત્તિઓને તાજેતરમાં પર્થ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત થયેલા દંપત્તિઓએ તેમના જીવનની કેટલીક યાદગાર પળો SBS Gujarati સાથે વહેંચી હતી.
Share