કોરોનાવાઇરસ બાદ કેવી હશે વિશ્વની નવી રીતભાત?

Backyard Source: Getty Images / Sol Stock
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની પકડ ધીરે - ધીરે ઢીલી થઇ રહી છે. અને, આગામી દિવસોમાં પણ દેશ સંપૂર્ણપણે કોરોનાવાઇરસ મુક્ત થઇ જાય તે માટે રોજીંદા જીવનમાં કેટલાક નવા શિષ્ટાચારનું પાલન કરવું જરૂરી બન્યું છે. કઇ નાની - નાની બાબતોને અપનાવવી જરૂરી બની છે વિગતો જાણિએ અહેવાલમાં.
Share