ક્રિકેટરની ઓળખ બની જતી ઐતિહાસિક પળો ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશભાઈ ભટ્ટ સાથે

Source: Getty Images Sport Classic
ક્રિકેટ જગતમાં iconic moments એટલે ક્રિકેટરની કારકિર્દીની એવી યાદગાર ક્ષણો કે જે લોકો માટે એ ક્રિકેટરની ઓળખ બની જાય. આજના ક્રિકેટ ક્લોઝ-અપ્સમાં પ્રકાશ ભટ્ટ સંભારે છે તેંડુલકર, ગાંગુલી, ધોની ને બીજા કેટલાય ખેલાડીઓની હંમેશાં યાદ રહી ગયેલી એવી કેટલીક પળો.
Share