ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે..
(On the right) Former Cricketer and Current BCCI Match Referee Prakash Bhatt during a Toss with Harbhajan Singh Source: Facebook
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની વાતથી પ્રકાશ ભટ્ટ શરુ કરે છે આપણી આ શ્રેણી. ગુજરાતના જાણીતા પૂર્વ ક્રિકેટર અને હાલBCCIના ના મેચ રેફરી પ્રકાશ ભટ્ટ સચિનના સિડની સાથેના સંબંધ અને ઓસ્ટ્રેલિયન મીડિયા સાથેના એના રસપ્રદ સંવાદ વિષે દિલ ખોલીને વાત કરે છે જેલમ હાર્દિક સાથે..
Share